શું તમે જાણો છો કે બિગ બિલિયન ડેય્ઝ સેલ દરમિયાન તમે તમારા જીવને સંતોષ થાય ત્યાં સુધી ખરીદી કરી શકો છો અને તે બધા માટે ચુકવણી પછીથી કરી શકો છો? આ તહેવારના મોસમમાં ફ્લિપકાર્ટની ચુકવણીની નવીનતા કાર્ડલેસ ક્રેડિટનો સૌથી વધુ લાભ લો - ₹ 1 લાખ સુધીની ક્રેડિટ, સરળ KYC, કોઈ પણ કિંમત ચુકવણી વિના EMI વિકલ્પો અને સરળ ચુકવણીઓ સાથે, આ નવીનતા તમારી પરવડે તેવી સાચી સાથીદાર છે.
કાર્ડલેસ ક્રેડિટ? કોણ વિચારી પણ શક્યું હોત તે પણ શક્ય છે? બિગ બિલિયન ડેય્ઝના સેલ દરમિયાન ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ કેવી રીતે તમારી ખરીદીને વધુ પરવડવા યોગ્ય બનાવે છે તે વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
શું તમે મમ્મી માટે તે નવું ડબલ-ડોર રેફ્રિજરેટર ખરીદવાનું માંડી વાળ્યું છે કારણ કે તમે હજી પણ તમારા આવતા મહિનાના પગારની રાહ જોઈ રહ્યા છો? શું તમને કામ માટે નવા લેપટૉપની જરૂર છે પરંતુ ફરીથી મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા નથી માંગતા? હવે તમારે કિંમતનાં ટેગ્સ અથવા બજેટ વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી!
ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ કેવી રીતે કાર્ય કરે છે તે અહીં જણાવવામાં આવ્યું છે
ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ સાથે, જે કઈં તમને ગમી ગયું હોય અથવા તમારા માટે ખરેખર જરૂરી હોય તે માટે તમે ₹ 1 લાખ સુધીની shop સરળ ક્રેડિટ મેળવી શકો છો. જ્યારે તમે ચેકઆઉટ કરવા આગળ વધો ત્યારે ડાઉન પેમેન્ટ કરવાની ચિંતા કરશો નહીં, ફક્ત આને ચુકવણી વિકલ્પ તરીકે પસંદ કરો! જ્યારે ચુકવણીની વાત આવે છે, ત્યારે તમે સરળતાથી આવતા મહિનામાં શૂન્ય વ્યાજ પર ચુકવણી કરવાનું પસંદ કરી શકો છો, શૂન્ય વ્યાજ પર 3 મહિનાની EMI ચૂકવી શકો છો અથવા 12 મહિના સુધી ઇઝી (સરળ) EMIમાં ચુકવણી કરી શકો છો. ક્રેડિટ સિવાય, સરળ ડિજિટલ KYC પ્રક્રિયા, સરળ EMI વિકલ્પો અને શૂન્ય પ્રોસેસિંગ ફી એ સુનિશ્ચિત કરશે કે તમારી બિગ બિલિયન ડેય્ઝની ખરીદી હજુ વધારે પરવડી શકે તેવી બને છે.
કાર્ડલેસ ક્રેડિટ તેવા ભારતીયો માટે ક્રેડિટ ઉપલબ્ધ બનાવે છે જેઓ મર્યાદિત ક્રેડિટ ધરાવે છે અથવા ક્રેડિટની પહોંચ ધરાવતા નથી.
જો તમે ક્રેડિટ કાર્ડ અથવા વ્યક્તિગત લોન માટે અરજી કરવાથી એટલા માટે દૂર રહ્યા હોવ કારણ કે તે બોજારૂપ, સમય માંગી લેનાર, ખર્ચાળ છે અને પ્રામાણિકપણે કહીએ તો કારણ કે તમને ખાતરી નથી કે તમે લાયક છો કે નહીં, તો ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ તમારી જરૂરિયાતને એકદમ અનુરૂપ છે. ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ સાથે, તમે આત્મવિશ્વાસપૂર્વક ખરીદી કરી શકો છો.
કાર્ડલેસ ક્રેડિટ માટે અરજી કેવી રીતે કરવી
તમારે માત્ર આ સરળ પગલાંઓને અનુસરવાના છે:
- તમારો PAN અને અન્ય વિગતો દાખલ કરો
- તમારી ક્રેડિટ મર્યાદા તપાસો
- તમારી સરળ અને ઝડપી ડિજિટલ KYC પ્રક્રિયા પૂર્ણ કરો
- કાર્ડલેસ ક્રેડિટ ચુકવણી વિકલ્પનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટ પર ખરીદી કરો
- ફ્લિપકાર્ટ એપ્લિકેશન પર આવતા મહિનાની 15મી તારીખ સુધીમાં પરત ચુકવણી કરો
ફ્લિપકાર્ટ એપ્લિકેશન પર ‘માય એકાઉન્ટ્સ> કાર્ડલેસ ક્રેડિટ’ પર જઈને તમે કોઈપણ સમયે તમારી ક્રેડિટ મર્યાદા તપાસી શકો છો.
આ નવીન ઉકેલ ફ્લિપકાર્ટના ગ્રાહકો જેમને ક્રેડિટની પહોંચ નથી અથવા જેઓ ક્રેડિટ માટે અરજી કરી રહ્યા નથી તમને ખરીદી માટે એક સ્માર્ટ, તણાવ મુક્ત માર્ગ પ્રદાન કરે છે. હવે, કાર્ડલેસ ક્રેડિટથી સજ્જ, તમે બજેટની કોઈ મામૂલી ચિંતાઓ વિના તમને જોઈતી અથવા જરુરુ તમામ વસ્તુઓની ખરીદી કરી શકો છો.
હમણાં જ શરૂ કરવા માટે અહીં ક્લિક કરો!
આ પણ વાંચો:બધા માટે પરવડી શકે તેવી ખરીદી: ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ વિશે તમારે શું જાણવાની જરૂર છે