0
બનાવટી ફ્લિપકાર્ટ નોકરીઓ અને બનાવટી રોજગાર એજન્ટથી સાવધાન રહો
શું તમને અથવા તમારા કોઇ પરિચિતને પૈસાના બદલામાં ફ્લિપકાર્ટમાં નોકરીનું વચન આપતો ઇમેલ અથવા SMS સંદેશ પ્રાપ્ત થયો છે? ફ્લિપકાર્ટની બનાવટી જોબ ઑફર અથવા બનાવટી રિક્રૂટમેન્ટ એજન્ટ દ્વારા છેતરાશો નહીં. જો તમને આવા પ્રકારના કોઇ સંદેશાઓ પ્રાપ્ત થાય તો આ મુજબ કાર્યવાહી હાથ ધરો.