0
0
કાર્ડલેસ ક્રેડિટ – આ ‘બિગ બિલિયન ડેય્ઝ’ સેલના સમયગાળા દરમિયાન, ₹ 1 લાખ સુધીની ક્રેડિટ સાથે ખરીદી કરો અને ચુકવણી પછીથી કરો
શું તમે જાણો છો કે બિગ બિલિયન ડેય્ઝ સેલ દરમિયાન તમે તમારા જીવને સંતોષ થાય ત્યાં સુધી ખરીદી કરી શકો છો અને તે બધા માટે ચુકવણી પછીથી કરી શકો છો? આ તહેવારના મોસમમાં ફ્લિપકાર્ટની ચુકવણીની નવીનતા કાર્ડલેસ ક્રેડિટનો સૌથી વધુ લાભ લો - ₹ 1 લાખ સુધીની ક્રેડિટ, સરળ KYC, કોઈ પણ કિંમત ચુકવણી વિના EMI વિકલ્પો અને સરળ ચુકવણીઓ સાથે, આ નવીનતા તમારી પરવડે તેવી સાચી સાથીદાર છે.