1. Home
  2. Tag "છેતરપિંડી કરનાર"
Team Flipkart Stories
0

છેતરપિંડી સંબંધિત સૂચનાઃ ફ્લિપકાર્ટના નામનો દુરુપયોગ કરતી છેતરામણીયુક્ત સાઇટ્સ અને નકલી ઑફરોથી સાવધાન રહો

તમને અવિશ્વસનીય ડીલ અને ડિસ્કાઉન્ટ ઑફર ઉપલબ્ધ કરાવતી હોવાનો દાવો કરતી અનધિકૃત વેબસાઇટ અને સંદેશાઓ પ્રત્યે સાવધ રહો. સલામત શોપિંગ માટે અહીં આપેલી સૂચનાઓ અનુસરો.