એક કિંડરગાર્ટન સ્કૂલ શિક્ષક જેમને રોકેટ સિંઘમાંથી જાદુઇ પ્રેરણા મળી અનેઘરેથી કામ કરતી માતા હોવા છતાં વિષમતાઓ સામે વિજય મેળવીને તેમ કરતાં પોતાના જેવી મહિલાઓનું સશક્તિકરણ કર્યુંતેવા આ ફ્લિપકાર્ટ વિક્રેતાઓએ, ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગને સંદેશ આપ્યો છે કે તેઓ અહીં કાયમ ટકી રહેવા માટે છે. તેઓ અહીં પ્રેરણા પૂરી પાડવા માટે છે. અમારા વિશેષ #સેલ્ફમેડ વિક્રેતાઓ વિષે વાંચો જેઓએ સફળતા પ્રાપ્ત કરી અને ફ્લિપકાર્ત પર પોતાના સ્વપ્નો સાકાર કર્યા.
કેટલાક માટે, ઓનલાઈન વેચાણ કરવાનો મતલબ સશક્તિકરણ હતો. અન્ય લોકો માટે, તેનો અર્થ પોતાને અને તેઓના પરિવારને ટેકો પૂરો પાડવાનો થતો હતો. પણ તે બધામાં જે સામાન્ય હતું તે હતું કે તેઓ તમામે સરખી જ તક જોઈ. ફ્લિપકાર્ટ વિક્રેતાઓ તરીકે સમગ્ર ભારતીય ઓનલાઈન ગ્રાહકોમાં પહોંચી શકવાની તક. આ દ્રઢનિશ્ચય, હીમત અને માન્યતા જેણે આ વિક્રેતાઓને સફળતાનો સ્વાદ ચાખવામાં મદદ કરી તેવી હ્રદયસ્પર્શી કથાઓ વાંચો ફ્લિપકાર્ટ
#સેલ્ફમેડ – ફ્લિપકાર્ટ આ વિક્રેતાને તેણીના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરી. હવે, તેણી પોતાના જેવી અન્ય મહિલાઓને મદદરૂપ થઈ રહી છે
જ્યારે તેણી પોતાના બીજા બાળક સાથે ગર્ભવતી હતી અને કામ કરવા માટે ઘરની બહાર નીકળી શકે તેમ ન હતી, નીતિ વૈષ્ણવે પોતાની ડિઝાઇન ફ્લિપકાર્ટ પર વેચીને ફેશન ડિઝાઇનમાં પોતાના રસને પોષવાનું નક્કી કર્યું. પરંતુ તેમ કરતાં કરતાં, આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ એથી કશુક વિશેષ સિદ્ધ કર્યું. તેણીએ પોતાના જેવી મહિલાઓને સશક્ત કરવાનું રસ્તો શોધી કાઢ્યો. તેણીની કથા, તેણીના પોતાના શબ્દોમાં વાંચો, અને પ્રેરણા મેળવો.
#સેલ્ફમેડ : રોકેટ સિંઘ દ્વારા પ્રેરિત થઈને, પ્લેસ્કૂલ શિક્ષકમાથી ઓનલાઈન ઉદ્યોગ સાહસિક!
આ કિંડરગાર્ટન શિક્ષકને તેણીનું કામ ગમતું હતું પરંતુ તે પોતાના પરિવારને આધાર પૂરો પાડવા માટે તે પૂરતું ન હતું. તેણીએ બૉલીવુડ હિન્દી ચલચિત્ર રોકેટ સિંઘ જોયા પછી તેણીના જીવનમાં નાટકીય ફેરફાર આવ્યો: વર્ષના સેલ્સમેન. પ્રેરિત, સુમીત કૌરે પોતાનો ઓનલાઈન વ્યવસાય શરૂ કર્યો અને ફ્લિપકાર્ટ વિક્રેતા બની. અને કલ્પના કરો કે તેણીએ પોતાની કંપનીનું નામ શું રાખ્યું? રોકેટ સિંઘ કોર્પ! આવડત અને દ્રઢનિશ્ચયની આ કથામાંથી પ્રેરણા લો.
ગૃહિણીમાથી #સેલ્ફમેડ માથી અત્યંત સફળ ઉદ્યોગ સાહસિક – આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ પોતાના સ્વપ્નો સાકાર કરવા વિષમતાઓ પર વિજય મેળવ્યો
ઘણા લોકો માટે, ઓનલાઈન વેચાણ કરવાનો મતલબ સમગ્ર ભારતીય બજારમાં પહોંચ મેળવવાનો છે. કેટલાક અન્ય લોકો માટે, તે જાતિ વિષયક પૂર્વગ્રહને તોડવા અને આઝાદી તરફ મક્કમ પગલું ભરવાનો માર્ગ છે. આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ તેણીના માર્ગમાં કોઈ પણ ચીજને અવરોધરૂપ થવા ન દીધી. મોનિકા સૈનીએ, તેણીના પરિવારની વર્ષો જૂની માન્યતા કે સ્ત્રીઓએ માત્ર ઘરની સંભાળ લેવી જોઈએ તે ફ્લિપકાર્ટ પર એક સફળ ઓનલાઈન ઉદ્યોગ સાહસિક બનીને તોડી.
#સેલ્ફમેડ –ડેસ્ક જોબમાથી “ફેવ” જોબ કરીને, આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ થોડા પ્યાર અને વિશ્વાસ સાથે આ હાંસલ કર્યું
જ્યારે કામ પર વધતાં જતાં દબાણને કારણે આ ફ્લિપકાર્ટ વિક્રેતા તેના પરિવાર સાથે પૂરતો સમય નહોતો વિતાવી શકતો, ત્યારે તેને પોતાના પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈને શ્રદ્ધાનું એક ડગ ભર્યું અને પોતાનો ખુદનો વેપાર શરૂ કરવા સારા પગારવાળી નોકરી છોડી. યશ દવેને આગળ ધાપવામાં શેનાથી મદદ મળી? પોતાની પ્રેમાળ પત્નીનો ટેકો અને પોતાની જાતમાં વિશ્વાસ. આ હ્રદયસ્પર્શી કથા વાંચો.
#સેલ્ફમેડ : જ્યારે દુખદ ઘટના ત્રાટકી, તે પોતાના પરિવારને ટેકો પૂરો પાડવા ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યો</ h3>
જ્યારે દુખદ ઘટના ત્રાટકી, ત્યારે તેની પાસે અત્યંત નાની ઉમરમાં પોતાનો અભ્યાસ છોડવા અને પોતાના પરિવારને ટેકો પૂરો પાડવા ઉદ્યોગ સાહસિક બનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણે, એક જ વખતે એક એક ડગલું શિખીને અને સુધરતા જઈને, ઘણા પડકારોનો સામનો કર્યો. અને તેણે ક્યારેય કામ પડતું ન મૂક્યું! યુવાન ફ્લિપકાર્ટ વિક્રેતા વિવેક કુમાર શર્માએ તમામ વિષમતાનો સામનો કઈ રીતે કર્યો? વાંચો અને પ્રેરણા મેળવો./em>