શોપિંગ કરવા તૈયાર થઇ જાઓ! ફ્લિપકાર્ટ EGVs અથવા ગિફ્ટકાર્ડના ઉપયોગ માટે તમારી ગાઇડ

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

જો તમારા સ્નેહીજને તમને ફ્લિપકાર્ટઇલેક્ટ્રોનિકગિફ્ટવાઉચરની ભેટ આપી છે, અથવા જો તમે અનેકસ્પર્ધાઓમાં ભાગ લઇને તેને જીત્યાં છો તો આ પરિસ્થિતિમાં હંમેશા વધુ શોપિંગનો અવકાશ રહેલો છે! શું તમે જીતેલાકાર્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છો? તો તમારા ફ્લિપકાર્ટ EGV ના ઉપયોગ અંગે જાણકારી મેળવવા નીચે આપેલી સૂચનાઓ અનુસરો.

Flipkart EGVs

જો તમે અનેક ફ્લિપકાર્ટ હરીફાઈ માં ભાગ લીધો છો અને વિજેતા બન્યા છો અથવા જો તમારા સ્નેહીજનોએ તમારા પ્રત્યે લાગણી દર્શાવી હોય તો, સંભવિતપણે તમે ખર્ચ કરવા માટે એક અથવા બે ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક ગિફ્ટ વાઉચર(અથવા બે!) ધરાવતાં હશો.તેને રિડીમ કેવી રીતે કરવા અંગે આશ્ચર્ય અનુભવો છો? અહીં ફ્લિપકાર્ટEGVsનો ઉપયોગ કરવા અંગે તમારા માટે જરૂરી છે તે દરેક માહિતી આપવામાં આવી છે.

શું છે જે ફ્લિપકાર્ટ EGVs ને આટલા રોમાંચક બનાવે છે?

ટૂંકમાં જણાવીએ તો, EGVs અથવા ફ્લિપકાર્ટગિફ્ટકાર્ડ્સ તમે સ્ટોર ઉપર રિડીમ કરો છો તેવા વાઉચર જેવા જ છે. ઉદાહરણ તરીકે, તમે રૂ.500 ની કિંમતનું ગિફ્ટ કાર્ડ જીત્યાં છો, તો તમે રૂ.500 ના મૂલ્યની ખરીદી કરી શકો છો અને ચુકવણી માટે ફ્લિપકાર્ટ EGVs નો ઉપયોગ કરી શકો છો.

વિજેતા બધું જમેળવેછે – તમે ફ્લિપકાર્ટ ગિફ્ટકાર્ડનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો

જો તમે તમારા ફ્લિપકાર્ટ EGVs નો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે આશ્ચર્ય અનુભવો છો, તો તે સરળ છે. તમારે માત્ર ફ્લિપકાર્ટ ઉપર લૉગઑન કરવાની જરૂર છે. ત્યારબાદ તમે ખરીદવાઇચ્છો છો તે ચીજ-વસ્તુ પસંદ કરો અને તેને તમારીકાર્ટમાં ઉમેરો. ત્યારબાદ, તમે સામાન્ય રીતે કરો છો તે રીતે ‘Proceed to Pay’ ઉપર ક્લિક કરો. તમારી ચુકવણી વિકલ્પ તરીકે કૅશઑન ડિલિવરી અથવા નેટ બેન્કિંગ પસંદ કરવાના બદલે, ‘Pay by Gift Card’ ઉપર ક્લિક કરો. ફ્લિપકાર્ટ EGVs તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની જેમ જ 16-આંકડાનો કાર્ડ નંબરઅને 6-આંકડાનો PIN નંબર ધરાવે છે. તમને આ બન્ને નંબર EGV વિગતો સાથે ઇમેઇલમાં જોવા મળશે. તમારા ઓર્ડર માટે ચુકવણી કરવા માત્ર તેને દાખલ કરો.

Flipkart EGVs

જો તમારી કુલ રકમ ફ્લિપકાર્ટના EGVs મૂલ્ય કરતાં વધી જાય તો બાકી બચેલી રકમ તમે પસંદ કરેલી ચુકવણીની રીતથી આસાનીથી ચૂકવી શકો છો. તે એટલું જ સરળ છે.

શું તમે ઘણાં બધા ફ્લિપકાર્ટ EGVs મેળવ્યાં છે? તેનો ટ્રેક રેકોર્ડ રાખવા આ રીત અનુસરો

તમે ખૂબ નસીબદાર સાબિત થયાછો અને તેથી સંખ્યાબંધ ફ્લિપકાર્ટ EGVs પ્રાપ્ત થયા છે! તે સારી વાત છે. જો તમે એક કરતાં વધારે વાઉચરનો ઉપયોગ કરીને એક મોટી ખરીદી કરવા ઇચ્છો છો તો તમે ચોક્કસપણે તેમ કરી શકો છો.

જો તમે તમારા તમામ ફ્લિપકાર્ટ EGVs, નો ઉપયોગ કરવા ઇચ્છો છો તો માત્ર સ્ક્રિનની સૌથી ઉપર ડાબી બાજુ ઉપર ડ્રોપડાઉન મેનુ -> Gift Card પર ક્લિક કરો -> અને સ્ક્રોલડાઉન કરો ત્યારબાદAdd Gift Card To Wallet ઉપર ક્લિક કરો.Gift Card NumberઅનેGift Card PIN તમારું ફ્લિપકાર્ટ EGV ઇમેઇલ ચકાસો -> વિગતો દાખલ કરો -> Apply પર ક્લિક કરો અને તમે આ કામગીરી પૂર્ણ કરી દીધી!

Flipkart EGVs

હવે જ્યારેતમે તમારા વૉલેટમાંગિફ્ટ કાર્ડ ઉમેરી લીધાછે, ફ્લિપકાર્ટ ઉપર હવે પછી કોઇ વસ્તુ ખરીદવા માટે સરળચુકવણી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો.

એક કરતાં વધારે ખરીદીઓ માટે એક ફ્લિપકાર્ટ EGVs નો ઉપયોગ

જો તમારા ફ્લિપકાર્ટ EGV નું મૂલ્ય રૂ.500 કરતાં વધારે છે અને જો ઉદાહરણ તરીકે તમે માત્ર રૂ.300 ના મૂલ્યનુંપર્ફ્યૂમખરીદવાઇચ્છો છો, તો ચિંતા ન કરશો. તમારે માત્ર એક જ વખતમાં તમામ નાણાં ખર્ચવાની જરૂર નથી. તમારી બાકીની રકમ રૂ.200 સલામત અને સુરક્ષિત છે. આજ રીતે, જો તમે ઓર્ડર આપો છો અને ત્યારબાદ તેને રદ કરો છો તો તે રકમ પાછી સીધી જ તમારા ફ્લિપકાર્ટગિફ્ટકાર્ડમાં જમા થઇ જાય છે.

તમારું ફ્લિપકાર્ટ EGV બેલેન્સતપાસો

તમે ફ્લિપકાર્ટ ઉપર તમારા એકાઉન્ટમાંલૉગ-ઇન કરીને કોઇપણ સમયે તમારા ગિફ્ટ કાર્ડનું બેલેન્સ તપાસી શકો છો. સ્ક્રિનની ઉપર ડાબી બાજુ ડ્રોપડાઉનમેનુ પરથી, ‘‘Gift Cards’ ઉપર ક્લિક કરો. ત્યારબાદ, ‘Check Gift Card Balance’ ઉપર ક્લિક કરો. તમારો ફ્લિપકાર્ટગિફ્ટ કાર્ડ નંબર અને PIN દાખલ કરો અને બસ પુરું! તમે તમારા એકાઉન્ટનુંબેલેન્સ જોઇ શકશો જે તમે વાપરી શકો છો.

ચીજ-વસ્તુની પસંદગી કરવા અને વધુ ખરીદી કરવા તમે ફ્લિપકાર્ટગિફ્ટ કાર્ડ ઇસ્યુ થયા બાદ 12 મહિના સુધીનો સમય ધરાવો છો. આથીફ્લિપકાર્ટ ઉપર લૉગઑન કરોઅને તમારી મનપસંદ ચીજ-વસ્તુઓનીબિન્દાસ્ત ખરીદી કરો!


અદ્યતન કરાયેલા અવાર-નવારપૂછાતાંપ્રશ્નો ફ્લિપકાર્ટઇલેક્ટ્રોનિકગિફ્ટવાઉચર્સ ઉપર વાંચો

Enjoy shopping on Flipkart