વાર્તામાં જીવવું – આ #સેલ્ફમેડ વિક્રેતાએ તેના સૌપ્રથમ બીગ બિલીયન ડેઝમાં કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી!

Read this article in বাংলা | English | हिन्दी | தமிழ் | ಕನ್ನಡ | मराठी

જ્યારે મીત વિજ ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓએ બિગ બિલિયન ડેઝ 2020 દરમિયાન ગ્રાહકની માંગમાં થતા વધારા માટે તૈયાર રહેવું પડશે. પૂરતી ખાતરી સાથે, મીત અને તેના કર્મચારીઓએ તેમનો માલ ફરીથી ભર્યો હતો અને વેચાણ દરમિયાન ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાના હેતુથી કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ વેચાણ શરૂ થયું અને ઓર્ડર આવવા માંડ્યા, ત્યારે મીતને એ વાતની પ્રતીતી થઇ હતી કે આવો અનુભવ પહેલા ક્યારેય થયો નથી! તેની # સેલ્ફમેડ વાર્તા વાંચો.

seller

મારું નામ મીત વિજ છે. હું ચેરી એન્ટરપ્રાઇઝ નો માલિક છુ. અને હું ફ્લિપકાર્ટ પર મોબિલ કેટેગરી માં વહેચાણ કરું છુ. બિગ બિલિયન ડેઝના વેચાણનો ભાગ બનવાનો આ મારો પહેલો અનુભવ હતો અને તે અમારા માટે ખરેખર સારો હતો. અમારા સામાન્ય ઓર્ડરની તુલનામાં, વેચાણ દરમિયાન અમારા ઉત્પાદનોની માંગ પાંચ ગણી વધુ હતી! અમારા ગ્રાહકો દ્વારા મળેલા પ્રતિસાદથી અહીં દરેક જણા આનંદિત થયા હતા. અત્યાર સુધી, અમે ફક્ત બિગ બિલિયન ડેઝ ના વિક્રેતાઓ જે 一 વેચાણના ભવ્યતાને મોટી વાર્તા બનાવે છે, અને આ સમય દરમિયાન ગ્રાહકો કઇ માત્રાએ ખરીદી કરે છે તે વિેશેની વાર્તાઓ જ સાંભળી હતી! આ અમારી અપેક્ષાઓથી બહારની હતી.

એક ક્ષણે અમારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને અમારું એકાઉન્ટ અટકાવી દેવામાં આવ્યુ હતુ. પરંતુ અમને તરત જ ખબર પડી કે ચિંતા કરવાની કોઈ જરૂર નહોતી. જેમ જ અમે ફ્લિપકાર્ટ સેલર સપોર્ટ ટીમ પાસે પહોંચ્યા કે તેઓએ આ સમસ્યાને પર કામ કર્યું અને અને માત્ર બે જ કલાકમાં તેનું નિરાકરણ લાવી દીધું. હું તેના માટે ફ્લિપકાર્ટનો આભાર માનું છું!

આ અમારો બિગ બિલિયન દિવસનો પહેલો અનુભવ હોવાનો અર્થ એ ન હતો કે અમે પૂરતા તૈયાર ન હતા. ફ્લિપકાર્ટે વેચાણની શરૂઆત પહેલાં જ અમને જરૂરી બધી માહિતી આપી હતી, ગ્રાહકની માંગ પર જે પ્રકારની અપેક્ષા રાખી હતી અને તેને પહોંચી વળવાની પણ અપેક્ષા હતી. તેથી અમે અમારો સ્ટોક તૈયાર રાખ્યો અને કોઇ પણ પરિસ્થિતિમાં માટે આપણે તૈયાર છીએ તેની ખાતરી કરવા માટે અમારા ઓપરેશન્સની ગોઠવણ કરી. કારણ કે અમે તૈયાર હતા, સંપૂર્ણ અનુભવ સકારાત્મક રહ્યો હતો! મારા કર્મચારીઓ અને ફ્લિપકાર્ટના સમર્થનને કારણે, અમે આ સમય દરમિયાન નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યા હતા, જેણે અમને ફ્લિપકાર્ટના વિક્રેતાઓમાં ટોચના 3 ફર્સ્ટ-ટાઇમર્સમાં સ્થાન અપાવ્યુ હતુ! અમારા ઉત્પાદનોની જાહેરાત કરવામાં પણ ફ્લિપકાર્ટે અમને ખૂબ મદદ કરી. તેમની સહાયતા સાથે, અમારી બ્રાંડને દૃશ્યતા મળી અને અમે જોરદાર પ્રતિસાદ પ્રાપ્ત કરી શક્યા હતી.

ફ્લિપકાર્ટ દરેક વેચનારનું ધ્યાન રાખે છે અને તેઓ હંમેશા મદદ માટે તૈયાર હોય છે! આ બીબીડીનો ભાગ બનવું તે એકદમ આનંદની વાત છે અને હું આગામી વર્ષોમાં ઘણા વધુ મેળવવાની પ્રતીક્ષા કરુ છું.


પલ્લવી સુધાકરના વધારાની માહિતી સાથે જીષ્ણુ મુરલીને કહ્યા અનુસાર.

Enjoy shopping on Flipkart