ફ્લિપકાર્ટનો સંપર્ક કેવી રીતે કરશો? હેલ્પ સેન્ટરનો ઉપયોગ કરો

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी

શું તમે ફ્લિપકાર્ટના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવા અથવા તમારો પ્રતિભાવ શેર કરવા માંગો છો? આ રહી ફ્લિપકાર્ટનો સંપર્ક કરવાની સૌથી સુવિધાજનક અને સરળ રીત.

How to contact Flipkart

શું તમે ફ્લિપકાર્ટનો સંપર્ક કરવા અથવા અમારા વિવિધ વિભાગો સાથે સંપર્ક કરવા ઇચ્છો છો? આ કેટલીક જુદી-જુદી રીતો છે જેના થકી તમે અમારો સંપર્ક કરી શકો છો.

અમારો સંપર્ક કરવાની સૌથી સુવિધાજનક રીત Help Centre મુલાકાત લેવી તે છે.
તમે ફ્લિપકાર્ટ મોબાઇલ એપ દ્વારા અથવા ફ્લિપકાર્ટ મોબાઇલ સાઇટ અથવા https://www.flipkart.com પર ડેસ્કટૉપ વેબસાઇટની મુલાકાત લઇને આ અંગે માહિતી મેળવી શકો છો.



ઓર્ડર સંબંધિત પ્રશ્નો ધરાવો છો? આ રીતનો ઉપયોગ કરીને તમે ફ્લિપકાર્ટનો સંપર્ક કરી શકો છો

શું તમે અમારી સાથે વાત કરવા માંગો છો અથવા તાજેતર આપેલા ઓર્ડર વિશે આપની ચિંતા અમારી સમક્ષ રજૂ કરવા ઇચ્છો છો?‘Need Help’ સ્ક્રિન પરથી (જુઓ નીચે આપેલો સ્ક્રિનશોટ)‘My Orders’ ઉપર ટૅપ/ ક્લિક કરો. આ સુવિધાનો ઉપયોગ કરી શકો તે માટે તમારે તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ/મોબાઇલ ફોન નંબર પરથી ફ્લિપકાર્ટમાં લૉગ-ઇન કરવાની જરૂરિયાત રહેશે.

How to contact Flipkart


ફ્લિપકાર્ટનો સંપર્ક કરવાની અન્ય કઈ રીતો છે?

તમે ફ્લિપકાર્ટ એપની અંદરથી જ અમને ઇમેઇલ મોકલી શકો છો અથવા અમારી સાથે ચેટ કરી શકો છો. (જુઓ સ્ક્રિનશોટ).

How to contact Flipkart


ફ્લિપકાર્ટનું પોસ્ટલ એડ્રેસ શું છે?

તમે નીચેના પોસ્ટલ એડ્રેસ ઉપર અમને સ્નેઇલ-મેઇલ કરી શકો છોઃ

ફ્લિપકાર્ટ ઇન્ટરનેટ પ્રા.લિ.
બ્લોક બી (બેગોનીયા), ગ્રાઉન્ડ ફ્લોર, એમ્બેસી ટેક વિલેજ,
આઉટર રિંગરોડ, દેવરાબીસનાહલ્લી ગામ,
વરતુર હોબાલી, બેંગ્લોર પૂર્વ તાલુકો
બેંગલુરુ જિલ્લો, કર્ણાટક, ભારત. પિન. 560103

કૃપા કરીને ફ્લિપકાર્ટ ડેસ્કટૉપ સાઇટ અને ફ્લિપકાર્ટ મોબાઇલ એપ ઉપર હેલ્પ સેન્ટર પર અમારો સંપર્ક કરવાની અન્ય પદ્ધતિઓ જુઓ.

 

ફ્લિપકાર્ટ એપ ડાઉનલોડ કેવી રીતે કરશો?

ભારતમાં 100 મિલિયનથી વધારે ગ્રાહકો ફ્લિપકાર્ટની શોપિંગ એપનો ઉપયોગ કરે છે. તમારા ડિવાઇસ પ્લેટફોર્મ માટે ફ્લિપકાર્ટની શોપિંગ એપની અદ્યતન આવૃતિ ડાઉનલોડ કરવા માટે (iOS & Android), begin here .

વધુ માહિતી માટે કૃપા કરીને આ વાંચો.FAQ


 

Enjoy shopping on Flipkart