#ફાઈટફ્રોડવિથફ્લિપકાર્ટ – નકલી ફ્લિપકાર્ટ સંદેશાઓ, જાહેરાતો અને વેબસાઇટ્સની જાણ કરો

Read this article in বাংলা | English | हिन्दी | ಕನ್ನಡ | தமிழ் | मराठी

ઓનલાઇન કૌભાંડો અને છેતરપિંડી વધી રહી છે. તે મહત્વનું છે કે તમે તમારા ઓનલાઇન ઓળખપત્રો (આઈડી તથા પાસવર્ડ)નું રક્ષણ કરો અને સુનિશ્ચિત કરો કે તમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ ન બનો. છેતરપિંડીની કોઈપણ ઘટનાની જાણ કરવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

fraudulent

જો તમે આમાંની કોઈપણ છેતરપિંડી ઘટનાનો સામનો કર્યો છે, તો કૃપા કરીને નીચે આપેલ ફોર્મ ભરો અમને આ ઘટનાની જાણ કરો. ફ્લિપકાર્ટ પરની અમારી ટીમ જરૂરી કાર્યવાહી કરશે.

  • ફ્લિપકાર્ટ તરીકે રજૂ કરાયેલી નકલી વેબસાઇટ છે? નકલી ફ્લિપકાર્ટ વેબસાઇટ્સ વિશે વધુ જાણવા માટે, ક્લિક કરો અહીં
  • પોતાને ફ્લિપકાર્ટના કર્મચારીઓ તરીકે રજૂ કરતા છેતરપિંડી કરનારાઓનો કોલ આવ્યો છે? વધુ જાણવા માટે, ક્લિક કરોઅહીં.
  • બનાવટી ઓફર્સ, ડિસ્કાઉન્ટ, નકલી હરિફાઇ અને લકી ડ્રો સાથે છેતરપિંડી સંદેશાઓ પ્રાપ્ત થયા છે? વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.

તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખો અને આ છેતરપિંડી પ્રવૃત્તિઓથી છેતરાશો નહીં! જો તમે ઉપરની કોઈપણ બાબતોનો પહેલાં સામનો કર્યો છે, તો તેને નીચે આપેલ ફોર્મ ભરીને જાણ કરો.

 

આ પણ વાંચો

હૉલ ઓફ શેમ: સૌથી ખરાબ નકલી ફ્લિપકાર્ટ વેબસાઇટ્સ અને કૌભાંડોમાંથી શ્રેષ્ઠ હોય તેને રેટ કરો

નકલી ફ્લિપકાર્ટ નોકરીઓ અને છેતરપિંડી કરતા રોજગાર એજન્ટોથી સાવચેત રહો

ફ્લિપકાર્ટ પર નકલી સમીક્ષાઓ? તમે તેમનામાં વિશ્વાસ કરો તે પહેલાં આ વાંચો

Enjoy shopping on Flipkart